Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સુરતમાં કિશોર ભજિયાવાલાના પુત્ર જીજ્ઞેશની EDએ ધરપકડ કરી છે. તેની ધરપકડ મની લોન્ડરિંગના કેસમાં થઈ છે. ઉલ્લેખનીય છે કે નોટબંધી બાદ બેનામી સંપત્તિ મામલે કિશોર ભજિયાવાલાના પુત્ર જીજ્ઞેશ અને વિશાલ સામે EDએ ફરિયાદ દાખલ કરી હતી. કિશોરના વારસદાર તરીકે જીજ્ઞેશ તમામ નાણાકીય વ્યવહારો કરતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.  
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ