Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

બ્રાઝિલમાં કરોડોની ઉચાપતના મામલે પ્રાંતીય ગવર્નર સામે તપાસ ચાલી રહી છે ત્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ભારતીય બિઝનેસમેન અને કંપનીઓના ૬૭ બેન્ક ખાતાં ફ્રીઝ કરાયાં છે. બ્રાઝિલ સરકારની વિનંતીને આધારે મની લોન્ડિંરગ એક્ટ હેઠળ આ પગલું લેવાયું હોવાનું ઈડીએ ગુરુવારે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું હતું. બંને દેશ વચ્ચે આ પ્રકારની કામગીરી કરવા કરાર કરાયા હોવાથી ઈડી એક્શનમાં આવી હતી. જો કે આ સંદર્ભમાં ઈડીએ કોઈ સામે કોઈ કેસ કર્યો નથી.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ