લદ્દાખમાં ચીની સેનાની ઘુસણખોરીને લઇને કોંગ્રેસ અને રાહુલ ગાંધી સતત કેન્દ્ર સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે ચીન સાથેના તણાવ વચ્ચે ફરી એક વખત રાહુલ ગાંધીએ ટ્વિટ વડે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યો છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું કે, ‘વડાપ્રાધન નરેન્દ્ર મોદીને છોડીને દેશની દરેક વ્યક્તિને સેનાની ક્ષમતા અને વીરતા પર વિશ્વાસ છે. જેમની કાયરતાએ ચીનને આપણી જમીન લેવાની અનુમતિ આપી છે. ઉપરાંત તેમના જુઠ્ઠાણાના કારણે આ સિલસિલો શરુ રહેશે.’