આંધ્રપ્રદેશના વિજયવાડા ખાતે એક પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા હોટેલમાં ઊભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં રવિવારે સવારે પાંચ કલાકે લાગેલી ભીષણ આગમાં ૧૧ દર્દીનાં મોત થયાં હતાં. વિજયવાડાના કોવિડ કેર સેન્ટરમાં આગ લાગી તે સમયે ઓછામાં ઓછા ૪૨ દર્દીઓની સારવાર ચાલી રહી હતી. પ્રાથમિક અહેવાલો પ્રમાણે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું મનાય છે.