જમ્મુ અને કાશ્મીરના પૂર્વ ઉપરાજ્યપાલ ગિરીશચંદ્ર મુર્મુને દેશના નવા CAG (Comptroller and Auditor General of India) નિયુક્ત કરવામાં આવ્યાં છે. કેન્દ્રની મોદી સરકારે ગુરુવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું. તેઓ રાજીવ મહર્ષિની જગ્યા લેશે. રાજીવ મહર્ષિને વર્ષ 2017માં CAG નિયુક્ત કરાયા હતાં. તેમનો કાર્યકાળ ત્રણ વર્ષનો રહ્યો.