Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મોડી રાત્રે શહેરના ઓઢવ વિસ્તારમાં ગટર સાફ કરવા ઉતરેલા 4 મજૂરોના ગેસ ગળતરથી મોત નિપજ્યાં છે. અંબિકાનગર પમ્પિંગ સ્ટેશનની આ ઘટના છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઓઢવ વિસ્તારમાં આવેલા અંબિકા પમ્પિંગ સ્ટેશનમાં મોડી રાત્રે એક કોન્ટ્રાક્ટર તેના 4 મજૂરો સાથે પંપીંગ સ્ટેશન અંદર પંપ બદલવાનું અને સફાઈ કરવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે પંપ બદલતા સમયે 4 મજુરોને અચાનક જ ગેસ ગળતરની અસર થઇ હતી અને એક પછી એક એમ 4 મજૂરો મોતના મુખમાં ધકેલાઈ ગયા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ