Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગૌતમ અદાણી વિશ્વના ટોપ-10 અમીર લોકોની યાદીમાંથી બહાર થઈ ગયા છે. તેમણે એક મહિનામાં 36.1 અબજ ડોલરની સંપત્તિ ગુમાવી છે. એવી આશા હતી કે તેઓ વિશ્વની સૌથી અમીર વ્યક્તિ બની જશે. પરંતુ તેઓ ટોપ-10માંથી પણ સ્થાન ગુમાવવું પડ્યું છે. હાલ તેઓ 11માં નબરે છે. આ યાદીમાં મુકેશ અંબાણી 12માં નબરે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ