રાજસ્થાન કોંગ્રેસમાં સચિન પાયલટ અને સીએમ અશોક ગેહલોત વચ્ચે સામસામે ખેંચાયેલી તલવારો હાલ મ્યાન થઈ ગઈ છે. પાયલટે કહ્યું હતું કે અશોક ગેહલોત મારા કરતા ઉંમરમાં મોટા છે. હું તેમનું સન્માન કરૃં છું. મને પણ મહત્વના અને કામનાં મુદ્દા ઉઠાવવાનો હક છે. તેમની નિકમ્મા ટિપ્પણીથી મારૃં સ્વમાન ઘવાયું હતું આમ છતાં હું કડવો ઘૂંટડો પી ગયો હતો. મેં મારા પરિવાર પાસેથી કેટલા સંસ્કારો શીખ્યા છે. હું કોનો કેટલો વિરોધ કરૃં છું તે મહત્વનું નથી પણ આવી ભાષાનો હું ઉપયોગ કરતો નથી. જાહેરમાં તમે કોઈના વિષે બોલતા હો ત્યારે એક લક્ષ્મણ રેખા હોવી જોઈએ.