Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દુનિયાભરમાં કોરોના રોગચાળાને કારણે મૃત્યુઆંક ઝડપથી વધી રહ્યો છે. કોવિડ -19ના ઝડપથી વિકસતા કેસોમાં ભારત 47,033 થી વધુ મૃત્યુ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. ભારતની ઉપર, હવે અમેરિકા- આશરે 2 લાખ, બ્રાઝિલ-1,04,201 અને મેક્સિકો-54,666 છે. આ પહેલા બ્રિટન ચોથા સ્થાને હતું. બ્રિટનમાં આ રોગચાળાને કારણે 46,628 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

હાલમાં સમગ્ર વિશ્વની નજર ભારત પર ટકી છે. દરરોજ મોટાભાગનાં કેસ ભારતમાંથી આવી રહ્યા છે. સંક્રમણની ગતિ સાથે, ભારતમાં મૃત્યુની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે. ગઈકાલના આંકડા મુજબ વૈશ્વિક સ્તરે કુલ મૃત્યુઆંક7.50 લાખ થઈ ગયો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ