દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરની સુરક્ષા માટે સીઆઈએસએફના 270 જવાનો આવી જશે, હાલમાં એસ આર પી અને પોલીસ સુરક્ષા કરે છે. ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દેશના ગૃહમંત્રી અમિત શાહે મોટો નિર્ણય લીધો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની અભેદ્ય સુરક્ષા કરવા માટે હવે સપ્ટેમ્બર મહિનાથી CISFના જવાનો કરશે. દેશના ગૃહમંત્રી અમિત શાહે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારવા માટે CISF સુરક્ષાને મંજૂરી આપી દીધી છે.