Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાના મીડિયા અહેવાલને ગૃહમંત્રાલયે નકારી કાઢ્યા છે. દિલ્લી ભાજપના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અને સાંસદ મનોજ તિવારીએ ટ્વિટ કરીને શાહનો કોરોનો રીપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી આપી હતી. જો કે, થોડા સમય બાદ ગૃહ મંત્રલાય દ્વારા સ્પષ્ટતા કરી હતી કે, અમિત શાહનો કોરોના રિપોર્ટ હજુ નથી કરાવ્યો. તેના બાદ મનોજ તિવારીએ ટ્વીટ ડિલિટ કરી દીધું છે.

દિલ્હી ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ રવિવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, દેશના દિગ્ગજ ગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રીપોર્ટ નેગેટિવ આવ્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ