સુશાંત મોત કેસના આરોપી રિયા અને તેના પરિવારની સામે સીબીઆઇ અને ઈડીએ બરાબરનો ગાળિયો કસ્યો છે. એક બાજુ સીબીઆઇએ સુશાંતના પિતા અને બહેનનું નિવેદન લીધું છે તો બીજી બાજુ ઈડીએ રિયા સહિત ૫ લોકોની પૂછપરછ કરીને સુશાંતના પૈસાનું પગેરું મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. રિયાએ ૩૭ લાખની કમાણીમાં ૭૬ લાખના શેર્સ કેવી રીતે ખરીદ્યા તે અંગે ઈડીએ તપાસ શરૂ કરી છે. રિયાના આઇટીઆર પરથી આ વિગતોનો ખુલાસો થયો હતો. ઈડીએ સોમવારે રિયા, તેના ભાઈ શૌવિક, તેના પિતા ઈન્દ્રજિત, સુશાંતના એક્સ બિઝનેસ મેનેજર શ્રુતિ મોદી, સિદ્ધાર્થ પીઠાણીની આકરી પૂછપરછ કરી હતી.