રાજયમાં કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી ઓગસ્ટ મહિનામાં આવનાર તમામ તહેવારો ઉપર ગૃહમંત્રીએ પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે.
આ જાહેરાતમાં ગણેશ ઉત્સવ, પર્યુષણ , જન્માષ્ટમી, ભાદરવી પૂનમનો મેળો ઉપરાંત તરણેતરના પ્રસિદ્ધ મેળા, ઝુલુસ કે મેળાવડા ઉપર પ્રતિબંધ લાદવાનો મહત્વનો નિર્ણય સરકારે કર્યો જ છે.
રાજ્યમાં પ્રવર્તમાન કોરોનાની સ્થિતિને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા આ મહિનામાં આવતા વિવિધ ધાર્મિક તહેવારો દરમિયાન આયોજિત થતા મેળાવડા અને નહીં કાઢવા માટે સરકાર નિર્ણય કરે છે.
તો બીજી તરફ તમામ જ્ઞાતિના વિવિધ ધાર્મિક ઉત્સવો પણ ઓગસ્ટ મહિનામાં આવી રહ્યા છે.
જેના કારણે રાજ્યમાં સંક્રમણ વધુ ફેલાય નહીં અને નાગરિકો કોરોનાવાયરસનો ભોગ બને નહીં તે માટે સરકારે આ નિર્ણય કર્યો લીધો છે.
જો કે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એવી અપીલ પણ કરી છે.
આગામી દિવસોમાં ગણેશોત્સવ, મોહરમ,સહિત ઘણા તહેવારોમાં લોકોની વધારે પ્રમાણમાં ભીડ જોવા મળતી હોય છે, જેના કારણે રાજયમાં કોરાનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આ ખાસ નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે,
“રાજયના પરિવારો તથા જે મંડળો ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં જ કરે. ઓગસ્ટ મહિનામાં કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી કરી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.”