Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ મધ્યસ્થી બનવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ટ્રમ્પની મધ્યસ્થી બનવાની રજૂઆત પર ભારતે આખરે પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે આ મામલે અમારે કોઈ ત્રીજા પક્ષના હસ્તક્ષેપની જરૂર નથી. અમે ચીન સાથે શાંતિથી ચર્ચા કરીને આ વાતનો ઉકેલ લાવી રહ્યા છીએ.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારના રોજ ટ્વીટ કરીને કહ્યું હતું કે અમેરિકા ભારત અને ચીનની વચ્ચેના જમીન વિવાદના મામલા પર મધ્યસ્થતા કરવા માટે તૈયાર છે. જો ભારત અને ચીન ઈચ્છે તો અમેરિકા તેમની વચ્ચે મધ્યસ્થી તરીકેની ફરજ બજાવવા માટે તૈયાર છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ