Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ઈન્સ્ટાગ્રામ હવે વીડિયો ચેટ ફીચર લઈને આવ્યું છે. તેનો ઉપયોગ સિમકાર્ડ વિના મોબાઈલ પર કરી શકાશે. આ ફંક્શન દ્વારા 4 લોકો એકસાથે ગ્રુપ કોલિંગમાં જોડાઈ શકે છે. સાથે જ યુઝર વિન્ડોને મિનિમાઈઝ કરતા કોલ એન્ડ કર્યા વિના અન્ય એપ્સનો ઉપયોગ કરી શકે છે. યુઝર ચાલુમાં શામેલ થઈ શકશે અને કોલ ઈનવાઈટ બંધ કરી શકશે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ