Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે રેપ અને હત્યાના મામલામાં પઠાનકોટની વિશેષ કોર્ટે કુલ 7 આરોપીઓમાંથી 6ને દોષીત જાહેર કરી દીધા છે. તેમાંથી ત્રણ દોષીને ઉંમર કેદની સજા સંભળાવવામાં આવી છે. જેમાં માસ્ટરમાઈન્ડ સાંઝી રામ, પરવેશ અને દિપક ખજૂરિયાને ઉંમર કેદ તથા ત્રણ પોલીસ કર્મીને 5-5 વર્ષની સજા સંભળાવવામાં આવી છે. આ બધા વચ્ચે પઠાનકોટ અને જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ખીણના કઠુઆમાં 8 વર્ષની માસૂમ બાળકી સાથે હેવાનિયત બાદ તેની હત્યા કરી નાંખવાના મામલે પઠાનકોટની ખાસ અદાલત આજે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. આ મામલે પૂજારી સાંજી રામ સહિત છ લોકોને કોર્ટે દોષિત જાહેર કર્યા છે. જ્યારે એક આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ