Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પાકિસ્તાનના કરાચીમાં 22 મેના રોજ થયેલા વિમાન અકસ્માત અંગે ચોંકાવનારો રિપોર્ટ આવ્યો છે. બુધવારે પાક. સંસદમાં રિપોર્ટ રજૂ કરાયો. પાકિસ્તાનના ઉડ્ડયન મંત્રી ગુલામ સરવર ખાને જણાવ્યું કે વિમાનમાં કોઇ ટેક્નિકલ ખામી નહોતી... અકસ્માત માટે પાઇલટ્સ, કેબિન ક્રૂ અને એટીએસ જવાબદાર છે. સરવાર ખાને કહ્યું કે અકસ્માત પહેલાં ફ્લાઇટના પાઇલટ્સ કોરોના વાયરસ અંગેની ચર્ચામાં વ્યસ્ત હતા. તેનું રેકોર્ડિંગ અમારી પાસે છે. જણાવી દઈએ કે, આ પ્લેનેમાં હાજર બે વ્યક્તિને છોડીને (97) તમામના મોત થયા હતા.

સાથે જ ઉડ્ડયન મંત્રીએ પાક. એરલાઇન્સ (PIA) અંગે એવો ખુલાસો પણ કર્યો કે આપણી સરકારી એરલાઇન્સમાં 40 ટકા પાઇલટ્સ પાસે નકલી લાઇસન્સ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ