ભારતમાં કોરોના વાયરસની વેક્સિન સાથે જોડાયેલી તમામ જાણકારીઓ હવે તમને એક પોર્ટલ પર મળી જશે. ભારતમાં પ્રથમવાર દેશની સર્વોચ્ચ મેડિકલ રિસર્ચ બોડી ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ એક વેક્સિન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ વેક્લિન પોર્ટલને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે લોન્ચ કર્યુ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને જનતા વચ્ચે જાગરૂકતા પેદા કરવા માટે કોવિડ-19 માટે વેક્સિન પોર્ટલનું ઉદ્ધાટન કર્યું હતું.
આ પોર્ટલ પર ભારતમાં વેક્સિન વિકાસ સંબંધિત બધી સૂચનાઓ ઉપલબ્ધ રહેશે. આઈસીએમઆર (ICMR) વેક્સિન પોર્ટલને સોમવારે જાહેર કરવામાં આવશે. સમયની સાથે વિભિન્ન બીમારીઓને રોકવા માટે ઉપયોગ થનાર બધી સરીઓ માટે ઉપલબ્ધ ડેટાની સાથે વેબ પોર્ટલને વધુ મજબૂત કરવામાં આવશે.