Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં ખૂબ જ આતુરતાપૂર્વક લોકસભા ચૂંટણીની જાહેરાતની રાહ જોવાઈ રહી છે ત્યારે ચૂંટણી પંચે શનિવારે બપોરે લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરશે.વર્તમાન લોકસભાની મુદત ૧૬ જૂને પૂરી થઈ જાય છે. તે પહેલાં નવી લોકસભાની રચના થઈ જવી જરૂરી છે.  વધુમાં ગુજરાતમાં વિધાનસભાની છ બેઠકો પર પેટા ચૂંટણીની પણ જાહેરાત થવાની શક્યતા છે.  ચૂંટણી પંચે શુક્રવારે એક્સ પોસ્ટ પર જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી તેમજ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ શનિવારે બપોરે ૩.૦૦ વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરવામાં આવશે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ