Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મધ્યપ્રદેશમાં એક ખૌફનાક ઘટના સામે આવી છે. મંડલા જિલ્લાનાં બીજાડાંડી ક્ષેત્રમાં ભાજપનાં વરિષ્ઠ નેતાનાં પરિવારનાં 6 લોકોની તલવારથી કાપીને હત્યા કરી નાખવામાં આવી છે. હત્યારાઓની સામે પરિવારનું જે પણ સભ્ય સામે આવ્યું હતું તેની તલવારથી કાપીને હત્યા કરી નાખવામાં આવી. આ ઘટનામાં ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ બેમાંથી એક આરોપીને લાકડીઓથી માર મારતા તેનું મોત થઇ ગયું હતું.

મંડલા જિલ્લાનાં બીજાડાંડી પોલીસ સ્ટેશન ક્ષેત્રની મનેરી ચોકીમાં 6 લોકોની ખૂબ જ દર્દનાક હત્યા કરી દેવાનો મામલો સામે આવ્યો છે. સોની પરિવારનાં જ બે સભ્યોની વચ્ચે સંપત્તિ વિવાદને લઇને આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે.

એક પરિવારનાં 2 લોકોએ બીજા પરિવાર પર ધારદાર હથિયારથી આ ઘટનાને અંજામ આપીને મોતને ઘાટ ઉતારી દીધાં હતાં. મૃતક રાજેન્દ્ર સોની ભાજપનાં વરિષ્ઠ નેતા હોવાનું સામે આવ્યું છે. આ હત્યાકાંડમાં તેમનાં જ પરિવારનાં 6 સભ્યોની હત્યા કરી દેવામાં આવી.

આ ઘટનામાં જે લોકોની હત્યા કરી દેવામાં આવી તેમાં બે બાળકો પણ શામેલ છે. બે આરોપીઓમાંથી એકની ગ્રામજનો દ્વારા ઢોર માર મારીને હત્યા પણ કરી દેવાઇ. આ ઘટનાનાં સંબંધમાં એવું કહેવાઇ રહ્યું છે કે સોની પરિવારનાં બે ભાઇઓનાં પરિવારોની વચ્ચે પિતૃ સંપત્તિને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદને જોતા એક ભાઇનાં પરિવારનાં બે લોકોએ બીજા પરિવારનાં સભ્યો પર ધારદાર હથિયારોથી હુમલો કરી દીધો.

મૃતક રાજેન્દ્ર સોની કે જે ભાજપનાં વરિષ્ઠ નેતા કહેવાય છે. તેઓ પાનનો ગલ્લો ચલાવતા હતાં. દુકાનમાં જ આરોપીઓએ તેની પર હુમલો કરી દીધો હતો કે જેથી ઘટનાસ્થળ પર જ તેનું મોત થઇ ગયું. સાથે તેમનાં પરિવારનાં 5 સભ્યોની પણ હત્યા કરી દેવાઇ. જેનાં સાત અને દસ વર્ષનાં બે બાળકો પણ શામેલ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ