આફ્રિકી દેશ માલી (Mali)માં વિદ્રોહી સૈનિકોએ તખ્તાપલટાને અંજામ આપી રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બુબાકાર કેટાની ધરપકડ કરી લીધી છે. માલીના રાષ્ર્ પ્રમુખની સાથે વિદ્રોહીઓએ દેશના વડાપ્રધાન બોબૂ સિસેને પણ કેદ કરી લીધા છે. આ બળવાની શરૂઆત મંગળવારે માલીની રાજધાની બામાકોની નજીક એક આર્મી કેમ્પથી થઈ હતી અને અહીં સૈનિક અંદરોઅંદર સામસામે આવી ગયા હતા. અહેવાલ છે કે રાષ્ટ્રપ્રમુખ ઇબ્રાહિમ બુબાકારે રાજીનામું પણ આપી દીધું છે.