દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રવિવારે સવારે જાહેર કરાયેલા આંકડા મુજબ, વીતેલા 24 કલાકમાં દેશમાં કોરોનાના 64,399 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 861 લોકોના કોરોનાને કારણે મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ, કોરોનાના 64 હજારથી વધારે નવા કેસ સામે આવ્યા છે જેને કારણે હવે કોરોનાના કુલ કેસની સંખ્યા સાડા 21 લાખને પાર પહોંચી ગઈ છે. દેશમાં અત્યાર સુધી 21,53,011 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે જેમાંથી 6,28,747 એક્ટિવ કેસ છે. જો કે 14,80,885 લોકોએ કોરોનાને માત આપી દીધી છે. દેશમાં કોરોનાનો મૃત્યુઆંક વધીને 43,379 પર પહોંચી ગયો છે.