કરિયાણાના દુકાનદારો. શાકભાજી અને અન્ય જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વેચતા દુકાનદાર અને ફેરિયા મોટી સંખ્યામાં લોકોમાં કોરોના સંક્રમણ ફેલાવી શકે છે તેવી ચિંતા વ્યક્ત કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આ પ્રકારના લોકોના કોરોના ટેસ્ટ કરવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સૂચના આપી છે જેથી કોરોનાના કારણે થતા મોતનો દર ઘટાડી શકાય. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પાઠવેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના સેક્રેટરી રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે, ક્વિક રિસ્પોન્સ મિકેનિઝમ અને ઓક્સિજન સિસ્ટમ સાથેની એમ્બ્યુલન્સ ટ્રાન્સપોર્ટ સિસ્ટમની જરૂર છે. દર્દીના કોલ છતાં એમ્બ્યુલન્સ નહીં મોકલવાના દર પર રોજ નજર રાખીને ઝીરો પર લાવવામાં આવે.