પાકિસ્તાનના મેરીટાઈમ સિક્યુરિટી એજન્સી દ્વારા ભારતીય બોટનું અપહરણ કર્યાની ઘટના સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે જખૌ નજીક દરિયામાં ગુજરાતની ત્રણ બોટથી 18 જેટલા માછીમારો માછીમારી કરતા હતા. આ સમયે પાકિસ્તાન મેરીટાઈમ સિક્યુરિટી એજન્સીની પેટ્રોલિંગ ટીમ આવી પહોંચી હતી. આમ પાકિસ્તાની એજન્સી દ્વારા ત્રણ બોટ સહિત 18 જેટલા માછીમારોનું અપહરણ કર્યું હતું.