Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત કાંકેર જિલ્લામાં નક્સલ વિરોધ અભિયાન દરમિયાન પોલીસે નક્સલીઓની પાસેથી G-3 રાઇફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનિશન જપ્ત કર્યા છે. જણાવી દઈએ કે, નક્સલીઓ પાસેથી જે રાઇફલ મળી આવી તેનો ઉપયોગ પાકિસ્તાની સેના કરે છે. આ પ્રકારની રાઇફલનો ઉપયોગ ભારતીય સેના દ્વારા કરવામાં નથી આવતો. નક્સલીઓ પાસેથી વિદેશી બંદૂક મળી આવ્યા બાદથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ