Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોનાની મહામારી વચ્ચે પાકિસ્તાને પેટ્રોલ અને ડિઝલની કિમતોમાં મોટો ઘટાડો કર્યો છે. પાક. સરકારે કરેલી જાહેરાત મુજબ હવે પાકિસ્તાનમાં પેટ્રોલ 15 રૂપિયા અને ડિઝલ 27 રૂપિયા પ્રતિ લિટર સસ્તુ આપવામાં આવશે. શુક્રવારે જ આ ઘટાડો લાગુ કરી દેવામાં આવ્યો છે જેને પગલે પાકિસ્તાનની જનતાને કોરોનાની મહામારી વચ્ચે રાહત મળી છે. જોકે જે વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું છે ત્યાં લોકો તેનો ઓછો લાભ લઇ શકશે.

પાકિસ્તાનના અખબાર ડોનની રિપોર્ટ અનુસાર સરકારે નિર્ણય કર્યો છે કે પેટ્રોલની એક્સ ડીપો કિમત 81.58 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જે સાથે જ પાકિસ્તાની સરકારે તેના પર ટેક્સમાં પણ 5.68 રૂપિયાનો વધારો કર્યો છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ