પીએમ મોદી ઝાયડસ બાયોટેક પ્લાન્ટનું નિરીક્ષણ કરી પોતાના કાફલા સાથે હેલિપેડ તરફ રવાના થઇ રહ્યાં હતા તે દરમિયાન વચ્ચે કાફલો રોકવામાં આવ્યો હતો. જ્યાં પીએમ મોદીએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.