વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આંદામાન નિકોબારને એક નવી ભેટ આપી છે. ચેન્નાઈથી પોર્ટ બ્લેર સુધી પાથરવામાં આવેલા સબમરીન ઓપ્ટિકલ ફાઈબર કેબલને વડાપ્રધાન મોદીએ આજે દેશને સમર્પિત કર્યા છે. તેના દ્વારા આંદામાન નિકોબારના લોકોને ઝડપી ઈન્ટરનેટ મળી શકશે અને તે સિવાય અન્ય સાત આઈલેન્ડને પણ તેનો ફાયદો મળશે.
વડાપ્રધાને જણાવ્યું કે, આશરે દોઢ વર્ષમાં આ કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. સ્વતંત્રતા દિવસ પહેલા આ લોકો માટેની ભેટ છે. આ માટે સમુદ્રમાં સર્વે કરવામાં આવ્યો હતો કારણ કે, કેબલ પાથરવા અને તેની ક્વોલિટી મેઈન્ટેન કરવી વગેરે સરળ નહોતું. વર્ષોથી તેની ખૂબ જરૂર હતી પરંતુ તે કામ નહોતું થઈ શક્યું.