વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે એક દિવસના પ્રવાસ પર પોતાના લોકસભા વિસ્તાર વારાણસી જશે. વડાપ્રધાન નેશનલ હાઇવે નંબર-2 (NH-2)ના હંડિયા-રાજા તાલાબ ખંડના 6 લેનના કાર્યને રાષ્ટ્રને સમર્પિત કરશે. વડાપ્રધાન નરેન્ર્ા મોદી કાશી વિશ્વનાથ મંદિર ધામ પરિયોજના સ્થળે પણ જશે. વડાપ્રધાન રાજઘાટ, વારાણસીમાં આયોજિત દેવ દિવાળી મહોત્સવમાં સામેલ થશે અને લેઝર શોનો પણ આનંદ માણશે. સાથોસાથ પીએમ મોદી સારનાથ પુરાતત્વ પરિસરમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું અવલોકન પણ કરશે. વડાપ્રધાનના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામેલ થશે.