Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

માલેગાવ બોમ્બ બ્લાસ્ટની આરોપી અને ભોપાલથી ભાજપ સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુર શુક્રવારે બપોરે મુંબઈની વિશેષ NIA કોર્ટમાં હાજર થઈ છે. આ દરમિયાન જજે તેમને 2 સવાલો પુછ્યા હતા. જેમનો તેમને, મને ખબર નથી કરીને જવાબ આપ્યો હતો. પ્રજ્ઞાએ ગુરુવારે જ કોર્ટમાં હાજર થવાનું હતું, પરંતુ બિમારીના કારણે તેઓ મુંબઈ પહોંચી શક્યા ન હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ