Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશમાં કોરોનાની વેકસીન તૈયાર કરવા માટે પબ્લિક–પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) હેઠળ કામ ચાલી રહ્યું છે. એક કારગર વેક્સીન બનાવવાનો પ્રયાસ છે. હાલ 14 કંપનીઓ આ કામમાં લાગી ગઈ છે. જેમાંથી 4ની વેકસીન પ્રી–કલીનિકલ ટ્રાયલના એડવાન્સ સ્ટેજમાં છે. 10 વેક્સીનને બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટમાંથી ફંડિગ આપવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને એક ઈન્ટરવ્યૂમાં કોરોના સાથે જોડાયેલા મહત્વના સવાલોના જવાબ આપ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ