Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પુલવામામાં સીઆરપીએફના જવાનો પર થયેલા આતંકી હુમલાના કારણે દેશભરના વિવિધ વિસ્તારોમાં અભ્યાસ કરતા કાશ્મીરી વિદ્યાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં સ્થળોએ કાશ્મીરની છોકરીઓ સામે વિરોધ થઈ રહ્યો હોવાના સમાચાર આવી રહ્યા છે. આ વિરોધના પગલે કાશ્મીરના નેતાઓએ કેન્દ્ર સરકાર પાસેથી તેમની સુરક્ષાની માગ કરી છે.    

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ