રાજસ્થાનનાં રાજકીય જંગમાં હવે નવો વળાંક આવ્યો છે. કોંગ્રેસ તેનાં ધારાસભ્યોને સાચવવાની મથામણ કરી રહી છે ત્યારે ભાજપએ પણ તેનાં ધારાસભ્યોને તૂટતા બચાવવાની કવાયત કરવી પડી છે. ઝાલોર, સિરોહી અને ઉદયપુર વિસ્તારના જેટલા ૧૨ ધારાસભ્યોને ગુજરાતમાં તબક્કાવાર ખસેડવામાં આવી રહયા છે. અન્ય ૬ ધારાસભ્યો પણ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા ગુજરાત જવા માટે રવાના કરાય એેવી શક્યતાઓ છે. આ ધારાસભ્યો વસુંધરા રાજે ગ્રૂપનાં હોવાનું માનવામાં આવે છે.