PM CARES ફંડને લઈને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી જાહેરહિતની અરજી ફગાવી દેવાઈ છે. સુપ્રીમ કોર્ટે PM કેયર્સ ફંડને NDRFમાં ટ્રાન્સફર કરવાની માંગ નકારી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, PM CARES ફંડની રકમ NDRFમાં ટ્રાન્સફર કરવાની જરૂરત નથી. PM કેયર્સ અને NDRF બે પણ અલગ-અલગ ચેરિટી ફંડ છે. આથી કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા બન્ને જગ્યાએ દાન કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, નવેમ્બર 2019માં બનાવવામાં આવેલ NDRF કોરોના સંકટનો સામનો કરવા માટે પૂરતી છે. કોઈ નવા એક્શન પ્લાન માટેની કોઈ જરૂરિયાત નથી.