દેશમાં કોરોના વાયરસ ફરી એકવખત 50 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 53,601 નવા કેસ નોંધાયા છે જ્યારે 871 લોકોના થયા છે. આ સાથે જ દેશમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,68,676 પર પહોંચી ગઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકાડ મુજબ, દેશમાં હાલ 6,39,929 એક્ટિવ કેસ છે. આ ઉપરાંત 15,83,490 લોકો સાજા થઈ ગયા છે. ત્યાંજ દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધી 45,257 લોકોના મોત થઈ ગયા છે. સરકારે જણાવ્યું છે કે, દેશમાં કોરોનાનો મૃત્યુદર 1.99 પર પહોંચી ગયો છે.