Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ટૂંક સમયમાં ભારતીય બાઇકોમાં ઘણા નવા ફેરફારો થશે. બાઈક કંપનીઓ તેમની નવી બાઇકમાં અનેક સુવિધાઓ લાવવાની તૈયારી કરી છે, જે ફક્ત હાઇ-એન્ડ બાઇક્સમાં જ આવે છે. ટીવીએસ કંપની તેની આગામી બાઇકમાં બ્લૂટુથ સુવિધા પ્રદાન કરશે.

TVS Apache 4Vમાં બ્લૂટુથ અનેબલ કન્સોલ મળશે. TVS Apache 4V ભારતીય ટૂ-વ્હીલરમાં સૌથી વધારે વેચાણ કરતી બાઇક છે, આ પહેલા કંપનીએ TVS NTorq scooterમાં આ ફિચર આપી ચુકી છે. હોન્ડા અને યામાહા પણ આવી સુવિધાઓ આપવા તૈયાર છે.

જો બાઇકના કન્સોલના લૂકની વાત કરીએ તો તો વર્તમાન કન્સોલ કરતાં આ લૂકમાં વધારે તફાવત નહીં હોય. ફક્ત ફૉન્ટ અને ફૉન્ટનું સાઇઝ અલગ હશે. અપાચે ત્રણ એન્જિન વિકલ્પોમાં આવે છે. આમા 310 સીસી વર્ઝન સમાપ્ત થઈ ગયું છે. કારણ કે ઉચ્ચુ સીસી વર્ઝન હાલમાં જ અપડેટ કરવામાં આવ્યું છે, એટલે શક્ય છે કે આ સુવિધા હાલમાં કોઇ ઉપલબ્ધ નથી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ