Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ધીરે-ધીરે શાળાઓ શરૂ થઈ ગઈ છે. ઓનલાઇન એજ્યુકેશન બાદ ઓફલાઇન ક્લાસ શરૂ થઇ રહ્યા છે. તેવામાં હવે તમામ ધોરણોના અભ્યાસક્રમ અને પરીક્ષાઓને જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 3થી ધોરણ 8 માટે પ્રથમ સત્રાંત પરીક્ષા 15 માર્ચથી શરૂ થશે. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને બોલાવી કલાસરૂમમાં જ પરીક્ષા લેવાશે. બાળકોના વાર્ષિક પરિણામને ધ્યાનમાં રાખતાં આ પ્રથમ સત્ર પરીક્ષા ફરજિયાત છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ