Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી સુરત જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સુમુલ ડેરીની વ્યવસ્થાપક કમિટીએ આજે ચૂંટણીના પરિણામો જાહેર કર્યા હતા. ભાજપના બે જુથ વચ્ચેની આ લડાઈમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સમાધાનમાં વચ્ચે પડ્યા હતા અંતે આજે આ ચૂંટણીનું પરિણામ જાહેર થયું હતું  સુમુલ ડેરીમાં ચેરમન પદે બે દિવસ પહેલા ચૂંટણી યોજાઈ રહી છે. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સરકારી મંડળીના 4500 કરોડનો વહીવટ સંભાળવા માટે ચેરમેન બનાવા માટે ચૂંટણી જંગ લડાયો હતો. ડેરીની 16 બેઠકોમાંથી 14 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજે 16 પૈકી 14 બેઠકો પરો મતગણતરી કરવામાં આવી હતી. જોકે ચૂંટણીમાં કોઈ એક પક્ષને બહુમતી મળી ન હતી. જેમાં સત્તાધારી પેનલને 8 અને સહકાર પેનલની 8 બેઠકો પર જીત થઈ છે. ત્યારે હવે અંતિમ નિર્ણય પાર્ટીનો રહેશે. કારણ કે, સુમુલ ડેરીના આ ઈલેક્શનમાં ભાજપ વર્સિસ ભાજપનો જંગ હતો.

સોનગઢ બેઠક પર ટાઈ થઈ ત્યાર બાદ કાંતિ ગામિત વિજેતા બન્યા

સોનગઢ બેઠક પર ટાઈ થઈ હતી.જેથી અહી ચિઠ્ઠી ઉછાળવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એક મત રદ્દ થયો હતો. જેથી બંને ઉમેદવારોને 57 -57 વોટ મળ્યા હતા. તો બીજી તરફ, સોનગઢ બેઠક પર રિકાઉન્ટીગની પણ માંગ કરવામાં આવી છે. ત્યારે આ બેઠક પર રીકાઉન્ટિંગ કરવામાં આવ્યું હતું. જેના બાદ પણ ટાઈ થઈ હતી. આખરે સત્તાધારી પેનલના કાંતિ ગામીતની જીત થઈ હતી.

વિજેતા ઉમેદવારો

(1) ચોર્યાસી બેઠક પર સંદીપ દેસાઈ

(2) ઓલપાડ બેઠક પર જયેશ દેલાડ

(3) માંગરોળ બેઠક પર રાજેશ (રાજુ) પાઠક

(4) કામરેજ બેઠક પર બળવંત પટેલ

(5) મહુવા બેઠક પર માનસિંગભાઈ પટેલ

(6) વાલોડ બેઠક પર નરેશભાઈ પટેલ

(7) વ્યારા બેઠક પર સિદ્ઘાંત ચૌધરી

(8) માંડવી બેઠક પર રેસા ચૌધરી

(9) નિઝર બેઠક પર ભરતભાઈ પટેલ

(10) ઉચ્છલ બેઠક પર  સુનિલ ગામીત

(11) સોનગઢ બેઠક પર  કાંતિ ગામીત

(12) ડોલવણ બેઠક પર શૈલેશ પટેલ

(13) કુકરમુંડા બેઠક પર  સંજય સુર્યવશી

(14) બારડોલી બેઠક પર અજિત પટેલ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ