જુનાગઢ જિલ્લાના તાલાલામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા. અહીં રાત્રે 1.12 કલાકે 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તો સવારે 5.52 કલાકે 2ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. મોડી રાત્રે અચાનક ભૂકંપનો આંચકો આવતા આરામ કરી રહેલા લોકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી.
તાલાલામાં ભૂકંપનો પ્રથમ ઝટકો મોડી રાત્રે 1.12 કલાકે આવ્યો હતો. જેની તીવ્રતા 3.2નો હતો. ત્યારબાદ વહેલી સવારે 5 કલાક અને 52 મિનિટે ફરી ભૂકંપ આવ્યો હતો. જેની તીવ્રતા 2ની હતી. આમ તાલાલામાં એક રાતમાં બે ભૂકંપના ઝટકા આવ્યા છે.