Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) ના શાસનને આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા આજે રાજ્યની નવી ઉદ્યોગનીતિ (industrial policy) ની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યા હતા. નવી ઈન્ડસ્ટ્રીય પોલિસી વિશે મોટી જાહેરાત કરતા તેઓએ કહ્યું કે, ગુજરાત સરકાર નવા ઉદ્યોગોને સરકારી જમીન લીઝ પર અપાશે. જમીનની કિંમત ભારે હોય છે ત્યારે એને થતું હોય છે જે ઉદ્યોગો નવા આવશે તેને સરકારી જમીન ઉપર આપવામાં આવશે. જમીન 6 ટકા લેખે બજાર ભાવ પ્રમાણે.આપવામા આવશે. 5 કરોડની સહાય પણ આપવામાં આવશે. વર્લ્ડ બેંકની હાઉસિંગ સિસ્ટમ બને તેના માટે પણ આર્થિક સહાયતા આપશે. ૨૫ ટકા જગ્યા ૪૦ ટકા કરવામાં આવશે, જેમાં ૫૦ કરોડની ઓફર સીલીંગ રહેશે. આ ઉપરાંત નવા રોકાણકારોને લોન લેવામા પણ સરકાર મદદ કરશે. 

ઉદ્યોગનીતિમાં કરાયેલી અન્ય જાહેરાતો 

નાના અને મધ્યમ ઉદ્યોગોને ૨૫ ટકા સુધીની લોન સબસીડી મળવા પાત્ર રહેશે
વ્યાજ સબસીડીમાં સાત વર્ષના સમયગાળા સુધી 7 ટકા સુધી ૩૫ લાખ સુધી સબસીડી આપવામાં આવશે.
ઈલેક્ટ્રિક સિટી ડ્યુટી છૂટ આપવામાં આવશે.
નવી ઉદ્યોગ પોલિસીમાં મીડિયાને પણ સમાવેશ કરવામાં આવ્યો. 
નાના અને મધ્યમ ઉદ્યોગો સૂર્ય ઊર્જાનું ઉત્પાદન કરીને ઉપયોગ કરશે, તો તેમને વધારાની સહાય પણ ચૂકવાશે. સૂર્ય ઉર્જા વધારાનું ઉત્પાદન સવા બે રૂપિયા લેખે સરકાર ખરીદે છે. 
ખાનગી ઇન્ડસ્ટ્રીયલ પાર્ક કરવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવશે
મૂડીરોકાણના ૨૫ ટકા સુધીની સહાય કરવામાં આવશે. 30 કરોડ સુધીનું સપોર્ટ કે સરકાર કરશે.
નવી પોલિસીમાં તાલીમ માટે પણ ખાસ જોગવાઈ કરવામાં આવી છે. વ્યક્તિગત તાલીમ લેનાર વ્યક્તિને 15000 રૂપિયા સુધીનું વળતર આપવામાં આવશે
સિંગલ વિન્ડો સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે
આદિવાસી તાલુકાઓમાં સ્પેશિયલ રાહત આપવાની જાહેરાત નવી પોલીસમાં સમાવેશ કરવામાં આવ્યો છે

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ