Know your World in Just 60 Words!
Read news in 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને ભારત સરકારે કોરોના વાયરસની વેક્સીનખરીદવાનો ઓર્ડર આપ્યો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટના સત્તાવાર સૂત્રોએ સોમવારે આ જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યું કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી કોવિશીલ્ડ (Covishield)ટિકાના 1.1 કરોડ ડોઝ ખરીદવાનો ઓર્ડર દીધો છે. સરકારને સીરમ ઇન્સ્ટિટ્યૂટ આ વેક્સીન 200 રૂપિયામાં ઉપલબ્ધ કરાવશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ

Copyright © 2019 Newz Viewz | Created by Communicators and Developed by Seawind Solution Pvt. Ltd.