રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ૭૪મા સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ દેશવાસીઓને સંબોધન કરતાં સ્વાધીનતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. આ અવસરે દેશ સ્વતંત્રતા સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ આપે છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે ઘાતક કોરોના વાઇરસે જનજીવનને પ્રભાવિત કર્યું હોવાથી સ્વતંત્રતા પર્વની ઉજવણી દર વર્ષની જેમ ધામધૂમપૂર્વક નહીં થઇ શકે. મહામારીએ આપણી જીવન શૈલીને પણ બદલી નાખી છે. કેન્દ્ર સરકારે આ મહામારીનો સામનો કરવા પ્રભાવશાળી પગલાં લીધેલાં છે. રાજ્ય સરકારે પણ કેન્દ્ર સરકારને સહયોગ આપી રહી છે.