જાહેર જનતા આજથી ગુજરાત હાઇકોર્ટની કાર્યવાહીનું જીવંત પ્રસારણ જોઇ શકશે. આજથી ગુજરાત હાઇકોર્ટની કામગીરીનું લાઇવ ટેલિકાસ્ટ શરૂ થયું છે. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટની કામગીરીના જીવંત પ્રસારણની મંજૂરી આપ્યા બાદ કામગીરીનું પ્રસારણ શરૂ થયું. જાહેર જનતા યુ-ટ્યુબ પર ગુજરાત હાઇકોર્ટની તમામ કામગીરી હવે નિહાળી શકશે.