Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજકોટની શિવાનંદ હોસ્પિટલમાં આગ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત સરકારના રિપોર્ટ મુજબ હોસ્પિટલોમાં સબસલામત હોવાની વાત છે, પણ તમારો રિપોર્ટ તમારા ચીફ ઈલેક્ટ્રિકલ એન્જિનિયર કરતા અલગ છે. હકીકત છૂપાવવા પ્રયાસ થઈ રહ્યો છે, સાચી રીતે હકીકત સામે આવી જોઈએ. ત્યારે આ મામલે વધુ સુનાવણી આગામી ગુરુવારે હાથ ધરાશે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ