Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાતમાં ચોમાસું બરાબરનુ જામ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં તાપીના ડોલવણમાં ૮.૫૦ ઈંચ વરસાદ ખાબક્યો હતો જ્યારે ગુરૂવારે દિવસ દરમિયાન જુનાગઢના માળિયા-હાટિનામાં ૫.૫૦ ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ  રાજ્યમાં સિઝનનો અત્યારસુધી સરેરાશ ૨૭ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી ૩ દિવસ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ