કેરળના કોઝિકોડમાં કારીપુર એરપોર્ટ પર ઉતરતી વખતે એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. દુબઈથી આવતા વિમાનમાં 189 મુસાફરો અને સાથે 6 ક્રુ એમ કરીને 195 લોકો સવાર હતા. રનવે પર લપસી પડવાના કારણે આ અકસ્માત થયો હતો. દુબઇથી કાલિકટ આવી રહેલ એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાન સાથે અકસ્માતને કારણે દુર્ઘટના સર્જાઈ હતી. રનવેથી આગળ નીકળી જવાના કારણે આ ઘટના ઘટી હતી. વિમાનનો આગળનો ભાગ બે ટૂકડામાં તૂટી ગયો હતો. જેની તસવીરો પણ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આગળનો ભાગ તૂટી જવાના કારણે પાયલોટનું મોત થયું છે.