Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટીની બહાર રવિવારે મોડી રાત્રે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જોકે કોઈપણ વ્યક્તિને ઈજા પહોંચી નથી. જામિયા પાસે નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ પ્રદર્શન થઈ રહ્યા હતા. સ્કૂટી પર આવેલા હુમલાખોરોએ યુનિવર્સિટીના ગેટ નંબર-5ની પાસે ગોળીબાર કર્યો હતો. પોલીસે સાક્ષીઓના નિવેદનને આધારે FIR દાખલ કરી છે. અગાઉ જામિયા અને શાહીન બાગ વિસ્તારમાં સતત ગોળીબારની ઘટના સામે આવતા ચૂંટણી પંચે રવિવારે રાત્રે DCP સાઉથ-ઈસ્ટ ચિન્મય બિસ્વાલની બદલી કરી દીધી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ