Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વિશ્વભરમાં કોરોના વાયરસના ફેલાવા પછી અનેક દેશો ચીનના વિરોધી થઈ ગયા છે. અમેરિકા પણ કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) સાથે પણ તમામ સંબંધ પૂરા કરી નાંખવાની જાહેરાત કરી છે.

વર્ષે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે

ટ્રમ્પે કહ્યું છે કે, WHOને ચીન દર વર્ષે ફક્ત ચાર કરોડ ડૉલર આપે છે, જ્યારે અમેરિકા 45 કરોડ ડૉલરનું દાન આપે છે. આમ છતાં, વિશ્વની અત્યંત મહત્ત્વની આ સંસ્થા પર ચીન આધિપત્ય ધરાવે છે. WHO વૈશ્વિક સ્તરે સૂચવેલા અને જરૂરી સુધારા કરવામાં નિષ્ફળ નીવડ્યું છે, જેથી અમે તેની સાથેના તમામ સંબંધો પર તોડી નાંખીએ છીએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ