વિશ્વપ્રસિધ્ધ સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક ફરી મોકૂફ રાખવામાં આવી છે. સોમનાથ મંદિર ટ્રસ્ટનાં નવા ચેરમેનની પંસદગી કરવા માટે આ બેઠક યોજાવાની હતી. કેશુભાઈ પટેલના નિધન બાદ થી આ પદ ખાલી પડેલ છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા અધ્યક્ષ નિમણુંકની વર્ચ્યુઅલી બેઠક મોકુફ રાખવામાં આવી હોવાનું જાણવા મળે માહિતી અનુસાર સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેનની પંસદગી કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાવાની હતી. પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના નિધનથી ખાલી પડેલ સોમનાથ ટ્રસ્ટના ચેરમેનપદની જગ્યાએ નવા ચેરમેનનની પંસદગી કરવામાં આવનારી હતી. જે અન્ય કારણોસર મોકૂફ રાખવામાં આવી હતી જેની PMOમાંથી ટ્રસ્ટી સેક્ર્ટરી પી.કે.લહેરીને જાણ ક્રીમ હતી. જે અંગે ટ્રસ્ટના જનરલ મેનેજરે પુષ્ટિ કરી હતી .