Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના કુખ્યાત આતંકી મોહમ્મદ ફૈયાઝ અહમદ લોનની દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલે શ્રીનગરમાંથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હી પોલીસે આતંકી ફૈયાઝ લોન પર બે લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કર્યું હતું. એટલું જ નહીં ફૈયાઝ અહમદ લોનની વિરુદ્ધ બીનજામીન પાત્ર વોરન્ટ પણ તૈયાર કરી દેવાયું છે. ફૈયાઝ લોન 2015માં પણ સેનાને હાથે આવતા-આવતા બચી ગયો હતો. 

જમ્મુ કાશ્મીરના પુલવામામાં જવાનોને સોમવારે સવારથી જ મોટી સફળતા હાથ લાગી છે. પુલવામા જિલ્લાના લસ્સીપોરા વિસ્તારમાં જવાનોએ એનકાઉન્ટરમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોયબાના ચાર આતંકીઓને ઠાર કર્યા છે. ઠાર કરાયેલા આતંકીઓ પાસેથી ભારે માત્રામાં હથિયારો અને દારૂ-ગોળા મળી આવ્યા હતા.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ